RBIનું બિગ સરપ્રાઇઝઃ વ્યાજદરમાં 0.50 ટકાનો મોટો ઘટાડો
RBIનું બિગ સરપ્રાઇઝઃ વ્યાજદરમાં 0.50 ટકાનો મોટો ઘટાડો
Blog Article
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ શુક્રવાર, 6 જૂને વ્યાજદરમાં ધારણા કરતાં મોટો 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. વ્યાજદરમાં આ ઘટાડાની સાથે પોલિસી રેટ 5.5 ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આનાથી હોમ, ઓટો અને કોર્પોરેટ લોનધારકોને મોટો ફાયદો થશે. છેલ્લાં ત્રણ વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં આ ત્રીજી વખત ઘટાડો કર્યો છે.ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ શુક્રવાર, 6 જૂને વ્યાજદરમાં ધારણા કરતાં મોટો 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. વ્યાજદરમાં આ ઘટાડાની સાથે પોલિસી રેટ 5.5 ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આનાથી હોમ, ઓટો અને કોર્પોરેટ લોનધારકોને મોટો ફાયદો થશે. છેલ્લાં ત્રણ વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં આ ત્રીજી વખત ઘટાડો કર્યો છે.
Report this page